WhatsApp Image 2020 09 19 at 9.42.15 AM

જામનગર જિલ્લાના જોડિયા ગામે સેવા સપ્તાહ ની ઉજવણી કરાઈ.

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૯ સપ્ટેમ્બર:જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મેઘપર ગામે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મ દિવસ ને અનુલક્ષીને”” સેવા સપ્તાહ”” કાર્યક્રમ અંતર્ગત મેઘપર ગામે સમૂહ સફાઈ અભિયાન અને વૃક્ષરોપણ ના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને જોડિયા તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઇ દલસાણીયા અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપ..પ્રમુખ કિશોરભાઈ મઢવી અને હિતેસભાઇ ચનીયારા અને ગામના સરપંચ દયાળજીભાઈ ટાંક તથા ગામના તલાટી કમ મંત્રી ગઢિયાભાઈ અને ઉપ..સરપંચ સુરેશભાઈ ચૌહાણ અને શાળા નો અને આગણવાડીની બહેનો નો સ્ટાફ અને ગ્રામજનો અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં

WhatsApp Image 2020 09 19 at 9.42.17 AM
loading…