અંબાજી બ્રેકીંગ: અંબાજી થી ઉમરગામ જતી એસટી બસ પલટી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૨ ઓક્ટોબર: અંબાજી થી ઉમરગામ જતી એસટી બસ પલટી.
- એસટી નિગમ ની સ્લીપર કોચ લકઝરી બસ પલટી
- અંબાજી નજીક ચીખલા ગામ પાસે વળાંક માં બસ પલટી
- બસ માં બેઠેલા ડ્રાઇવર, કંડકટર સહિત એક મુસાફર ઘાયલ
- 108 એમ્બ્યુલન્સ .મારફતે અંબાજી ની જનરલ હોસ્પિટલ માં ખસેડાયા
- રસ્તો થયો બ્લોક. . . . .