રાજ્યની ખબર વડોદરા કલેક્ટરશ્રી SSG હોસ્પિટલની મુલાકાત લઈ ઇજાગ્રસ્તોને જરૂરી અને ઝડપી સારવાર મળે તે માટે સૂચના આપી હતી By Admin November 18, 2020 વડોદરા પાસે નડેલ અકસ્માતની જાણકારી મળતાં વહેલી સવારે SSG હોસ્પિટલ પહોંચી, ઇજાગ્રસ્તોને જરૂરી સારવાર ઝડપથી મળે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.@vijayrupanibjp@pkumarias pic.twitter.com/7UPeXiyqjw— Collector Vadodara (@CollectorVad) November 18, 2020