World record: લોન્ગેસ્ટ એસ્ટ્રોલોજી ડિવાઈન પ્રેક્ટિસીસ મેરેથોનને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા આપવામાં આવ્યું સ્થાન
અમદાવાદ, 15 માર્ચઃ જ્યોતિષ વિકલ્પ શાહ દ્વારા યોજાયેલી લોન્ગેસ્ટ એસ્ટ્રોલોજી ક્વિાઈન પ્રેક્ટિસીરામેરેથોનને વર્લ્ડ રેકોર્ડ(world record) ઓફ ઇન્ડિયામાં સ્થાન અપાયું આપણે રનિંગ કરતી મેરેથોન ઘણીવાર સાંમળી છે અને તેમાં પણ આપણામાંથી ઘણા લોકોએ ભાગ પણ લીધો હશે. પરંતુ શહેરમાં અનોખી મેરેથોન લોન્ગસ્ટ એસ્ટ્રોલોજી ક્વિાઈન પ્રેક્ટિસીસ નામથી યોજવામાં આવી હતી.
સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દિવ્ય પ્રેક્ટિસ જેમકે, એસ્ટ્રોલોજી, ટેરોકાર્ડ રીડિંગ, ન્યુમોરોલોજી, હિલિંગ જેવી અલગ-અલગ પદ્ધતિઓ દ્વારા અમદાવાદના જાણીતા એસ્ટ્રોલોજર પુનીત લુલ્લા દ્વારા વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. નિષ્ણાંતોની ટીમની દેખરેખ હેઠળ આ સતત 12 કલાક કાર્યરત રહ્યા બાદ આ રેકોર્ડ બ્રેક થયો હતો. પ્રેસીડન્ટ ઓફ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા પવન સોલંકી દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
જ્યોતિષ વિકલ્પ શાહ દ્વારા બોપલમાં કલાસૂય ફાઉન્ડેશન ખાતે શહેરીજનો ત્રાટે મેરેથોન યોજવામાં આવેલ હતી. મહત્વની વાત એ છે કે, આ પ્રકારની લીસ્ટ મેરેથોન આટલા બધા વિકલ્પ સાથે આજ સુધી ક્યાંય થઈ નથી. જે હેતુસર પાવન સોલંકીએ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા તરફથી રેકોર્ડ આપ્યો હતો. હાજર રહેલા જયોતિષ પુનિત લુલ્લાને વિકલ્પ શાહના સ્થાને રેકોર્ડ હોક્ક અપાયો હતો. જ્યોતિષ પુનિત લુલ્લાએ ડીવાઇન પ્રેક્ટિસીસ મેરેથોન યોજીને કાર્યો જેમાં 1 00 લોકો સામેલ હતા.
આ પણ વાંચો…





