DGVCL: દક્ષિણ ગુજરાત વીજ કંપનીની “બે કલાક-બે દિવસ”ની નવતર પહેલ
DGVCL:દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોને બે કલાકમાં સર્વિસ નંબર અને બે દિવસમાં વીજ જોડાણ મળી જશેઃ DGVCLના સેન્ટ્રલાઈઝડ પ્રોસેસિંગ સેન્ટર થકી વીજગ્રાહકો અનેક સેવાઓ આંગળીના ટેરવે મેળવી રહ્યા છે સુરત, … Read More