મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને તંત્રવાહકો અને જનપ્રતિનિધિઓ સાથે ભાવનગર શહેર અને જિલ્લાની કોરોના સંક્રમણ અને સારવાર સંદર્ભે સમીક્ષા બેઠક

-: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી :-રાજ્યમાં કોવિડ હોસ્પિટલો સહિતની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સુવિધા સુનિશ્ચિત કરવા આદેશફાયર સેફ્ટી નિયમોનું પાલન નહિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે • ભાવનગર જિલ્લામાં કોરોના ટેસ્ટની … Read More