149th Organ donation: ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૯મું અંગદાન
149th Organ donation: અમદાવાદના વિરાટનગર માં રહેતા રાજુભાઇ પરમાર બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો એક લીવર, બે કીડની, બે આંખો તેમજ સ્કીનનું દાન મળ્યુંસિવિલ હોસ્પિટલ માં સ્કીન બેંક શરુ … Read More
