5 years CM celebration: વિકાસની રાજનીતિને અમે વરેલા છીએ: મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી

5 years CM celebration: તા. ૧થી ૯ ઓગસ્ટ દરમિયાન ખેડૂત સમૃદ્ધિ, મહિલા સશક્તિકરણ, યુવા રોજગારી, આદિજાતિ વિકાસ, શિક્ષણ વ્યાપ વૃદ્ધિ અને અનેકવિધ સેવા કાર્ય પ્રકલ્પોની રાજ્યવ્યાપી શ્રૃંખલાનો જ્ઞાનશક્તિ દિવસથી પ્રારંભ … Read More