6th day of Navratri: નવરાત્રિનાં છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું જાણો વિશેષ મહત્વ

6th day of Navratri: નવલાં નોરતામાં ઠેર-ઠેર મા આદ્યશકિતની આરાધના થઇ રહી છે. શક્તિ સંચયનાં મહાપર્વ નવરાત્રિમાં આજનાં દિવસે ઉપાસકો મા કાત્યાયનીની પૂજા કરી રહ્યા છે. નવરાત્રિનાં છઠ્ઠા દિવસે માતા … Read More