76th Constitution Day: ૭૬મા બંધારણ દિવસ નિમિત્તે રાજકોટ ડિવિઝનમાં ઉદ્દેશિકાનું સામૂહિક પઠન
76th Constitution Day: ડીઆરએમ દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શપથ લેવડાવવામાં આવ્યા રાજકોટ, ૨૬ નવેમ્બર: 76th Constitution Day: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં બંધારણ દિવસની ૭૬મી વર્ષગાંઠ નિમિત્તે રાજકોટ ડિવિઝનલ રેલ … Read More
