ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ કોરોનાથી થયા મુકત
રાજકોટની સિવિલ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરના ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ હરિભાઇ ત્રાંબડિયા કોરોના –કબજિયાતની બિમારીથી મુકત બન્યા છે. અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: હરિભાઇ પરિવારજનો સાથે નિવૃત જીવન પસાર કરે છે. તેમને … Read More