Bajrangdal mashal yatra: જામનગરમાં અખંડ ભારતના સંકલ્પ સાથે વિહિપ, બજરંગદળની મશાલ યાત્રા નું ઠેર-ઠેર સ્વાગત કરાયું

Bajrangdal mashal yatra: અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે યોજાયેલી મશાલ યાત્રામાં જામનગર જિલ્લાના પ્રખંડ કક્ષાથી મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકરો મશાલ સાથે જોડાયા હતા. અહેવાલ: જગત રાવલ જામનગર, ૧૬ ઓગસ્ટ: Bajrangdal … Read More