Amdavad division train trips extended: અમદાવાદ મંડળ માંથી દોડતી ચાર જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા
અમદાવાદ, 03 જુલાઈ: Amdavad division train trips extended: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ થી ઉપડનારી ચાર જોડી સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને સમાન સંરચના,સમય, સ્ટોપેજ અને … Read More