Appointment letters to 421 teachers: ગુણવત્તાના આધારે રાજ્યની આશ્રમ શાળાઓને વિવિધ ગ્રેડ અપાશે : ડૉ.કુબેરભાઈ ડિંડોર

Appointment letters to 421 teachers: GNLU-ગાંધીનગર ખાતે ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમ શાળાઓના ૪૨૧ શિક્ષકોને આદિજાતિ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા અહેવાલ: જનક દેસાઇ ગાંધીનગર, 31 ઓગસ્ટ: Appointment … Read More