માંડલ-બેચરાજી SIRનો સમગ્ર વિસ્તાર દેશમાં શ્રેષ્ઠ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ્ડ સિટી તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
માંડલ-બેચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટીના હાંસલપૂરમાં .રૂ. પ૪૪ લાખના નવનિર્મિત વહિવટી ભવનનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન વર્તમાન સ્થિતીમાં ચાયનાથી અન્યત્ર રિ-લોકેટ થવા માંગતા ઊદ્યોગો માટે માંડલ-બેચરાજી SIR ઉત્તમ વિકલ્પ … Read More