ભુજ – બરેલી સ્પેશિયલ (Bhuj Bareilly Bhuj) હવે 28 ફેબ્રુઆરી સુધી ચાલશે

અમદાવાદ, ૩૦ જાન્યુઆરી: (Bhuj Bareilly Bhuj) પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 04322/04321 ભુજ-બરેલી-ભુજ અને ટ્રેન નંબર 04312/4311 ભુજ-બરેલી-ભુજ ટ્રેન સેવાઓ 28 ફેબ્રુઆરી 2021 સુધી … Read More