હક્કદાર નાના ખેડૂતો યોજનાથી વંચિત અને ઈન્કમટેક્ષ ભરનાર ખેડૂતો ૧૬૭ કરોડનો લાભ લઈ ગયા: ડૉ. મનિષ એમ. દોશી

• ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું.• કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્‍ય વળતર, સોઈલ ટેસ્‍ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક … Read More