Braille Map: રાજકોટ રેલવે સ્ટેશન પર દ્રષ્ટિહીન મુસાફરો માટે બ્રેઈલ સાઈનેજ અને બ્રેઈલ મેપની સુવિધા શરૂ
Braille Map: સમાવેશી અને દિવ્યાંગજન–અનુકૂળ રેલ મુસાફરીની દિશામાં મહત્વપૂર્ણ પહેલ રાજકોટ, 25 ડિસેમ્બર: Braille Map: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશન પર દ્રષ્ટિહીન મુસાફરોની સુવિધા અને આત્મનિર્ભરતાને … Read More
