રાજકોટની સિવિલમાં ખાનગી હોસ્પિટલ કરતાય સારી સુવિધાનો મેં અનુભવ કર્યો છે

સીવીલનો સ્ટાફ ઘરના સભ્યોની જેમ સેવા કરે છે રાજકોટના વેપારી હરસુખભાઈ ચુડાસમાનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ કરતાંય સારી સુવિધા હોય એવી મારી ધારણા … Read More