Danteshwar Prisoner Welfare Fund: પેટ્રોલ સ્ટેશન ના પરિસરમાં જેલ કારખાનાના ઉત્પાદનોના વેચાણ માટે કામચલાઉ શો રૂમનો પ્રારંભ
Danteshwar Prisoner Welfare Fund: જેલોના અધિક મહાનિર્દેશકએ દંતેશ્વર પ્રિઝનર વેલ્ફેર ફંડ પેટ્રોલ સ્ટેશન ના પરિસરમાં જેલ કારખાનાના ઉત્પાદનોના વેચાણ માટે કામચલાઉ શો રૂમનો પ્રારંભ કરાવ્યો સી.એન.જી.પેટ્રોલ પંપના નિર્માણનું ખાતમુહૂર્ત કર્યું … Read More