Chandlodiya Railway Station: ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવનિર્મિત ચાંદલોડિયા સ્ટેશન સહિત અનેક રેલ યાત્રી સુવિધાઓનું લોકાર્પણ કર્યું
Chandlodiya Railway Station: વિરમગામથી આવતી ટ્રેન અમદાવાદ અને સાબરમતી નહીં આવીને સીધી જ ચાંદલોડિયાથી પાલનપુર જઇ શકશે અમદાવાદ, ૧૨ જુલાઈ: Chandlodiya Railway Station: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર ભારત સરકારના … Read More