Child surgery: 5 લાખે એક બાળકમાં જોવા મળતી “ફિટ્સ ઇન ફિટુ” સર્જરી સળતાપૂર્વક પાર પાડતા સિવિલ હોસ્પિટલ બાળરોગ સર્જરી વિભાગના તબીબો

Child surgery: ટ્વીટરના માધ્યમથી મધ્યપ્રદેશના પરિવારજનો બાળકીની સર્જરી માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબના સંપર્કમાં આવ્યા ૧૮ મહિનાની બાળકીના પેટમાંથી ૪૦૦ ગ્રામનું અવિકસિત ભ્રુણ જટીલ સર્જરી દ્વારા દૂર કરાયુ પરિવારજનોએ ભાવવિભોર … Read More