Cholera disease: આ શહેરમાં રોગચાળો ફાટ્યો, બાળકો સહિત 60 લોકો થયા રોગના શિકાર, એક બાળકનુ થયુ મોત

Cholera disease: ગઈકાલે રાત્રીથી કોલેરાનાં દર્દીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી છતાં આરોગ્ય તંત્ર હજી પણ ગાઢ નિંદ્રામાં પોઢી ગયું હોવાનો ઘાટ ઘડાયો કલોલ, 07 માર્ચઃ Cholera … Read More