Chandrababu Naidu Arrest: CIDએ ચંદ્રબાબુ નાયડુની ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં કરી ધરપકડ; જાણો શું છે મામલો

Chandrababu Naidu Arrest: તેલુગુ દેશમ પાર્ટીના વડા અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુની વહેલી સવારે નંદ્યાલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ, 09 સપ્ટેમ્બર: Chandrababu Naidu Arrest: આંધ્રપ્રદેશના … Read More