Child service plan: મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભથી હિમંત વધી: બહેનને ભણાવીને ડોક્ટર બનાવીશ: તેજશભાઈ ભાભોર
Child service plan: માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર તેજસભાઈને એક દસ વર્ષની બહેન પણ છે. આમ, તેજસભાઈ પર પરિવારિક અને સામાજિક જવાબદારી આવી પડી છે. અહેવાલ: રોહિત ઉસડદ વડોદરા: ૩૦ જૂન: Child … Read More