CM Visit Game zone: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે રાજકોટ પહોંચ્યા; ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું

CM Visit Game zone: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રવિવારે વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ, 26 મે: CM Visit … Read More