જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તાલુકા કોંગ્રેસ એ આપ્યું આવેદનપત્ર
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૩ સપ્ટેમ્બર,જામનગર તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચના મુજબ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ નો તાલુકા સંમેલન અને … Read More
