ડીસા માં ભાજપ નો આંતરિક વિરોધ ફરી ભાજપ ને ડુબાડશે ?

પાલિકા ની ચૂંટણી પહેલા આંતરિક વિવાદ ચરમસીમાએ.. સંગઠન સાથે પ્રદેશ પ્રમુખ એ કરી બેઠક, શુ ટિકિટના સંગઠન ચાલશે કે સત્તાધારીઓ.. અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠાબનાસકાંઠા, ૨૯ જાન્યુઆરી: બનાસકાંઠા માં ત્રણ નગરપાલિકાની … Read More