Devshayani Ekadashi: દેવશયની એકાદશી; જો આપને ધર્મમાં શ્રદ્ધા છે તો આ લેખ જરૂર વાંચશો
દેવશયની એકાદશીથી (Devshayani Ekadashi) ચાતુર્માસનો પ્રારંભ થાય છે Devshayani Ekadashi: ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી ઉપવાસ, જપ તપ અને વ્રતની પરંપરા ચાલી આવે છે. આપણા ધર્મશાસ્ત્રોમાં વ્રત ઉપવાસનું અનેરું મહત્વ છે. … Read More