Ekta Yatra: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ

Ekta Yatra: રાજ્યસ્તરીય અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એકતાયાત્રાના આયોજન અંગે વિગતવાર ચર્ચા જામનગર, 08 નવેમ્બર: Ekta Yatra: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જામનગર જિલ્લામાં‌ પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન … Read More