Divyang Corona Warriors: જી.જી. હોસ્પીટલમાં ફરજ બજાવતાં ૧૧ દિવ્યાંગજનોને કોરોના વોરીયર્સ તરીકે સન્માનીત કરાયા
અહેવાલ: જગત રાવલજામનગર, ૨૨ સપ્ટેમ્બર: Divyang Corona Warriors: નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાઈન્ડ-જામનગર જિલ્લા શાખા સંચાલિત જામનગર ખાતેની જી.જી. હોસ્પીટલમાં ચાલતાં કેસ વિન્ડો પ્રોજેકટ અંતગર્ત ફરજ બજાવતાં દિવ્યાંગ વિન્ડો ઓપરેટર્સને … Read More