Energy Conservation Week: રાજકોટ રેલ્વે ડિવીઝનમાં ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી
રાજકોટ, 13 ડિસેમ્બર: Energy Conservation Week: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 8 થી 14 ડિસેમ્બર, 2024 દરમિયાન ઊર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર … Read More