Electric scooter fire: ચાર્જિંગમાં મૂકેલી ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટી, 1નું મોત 3ની હાલત ગંભીર
અમદાવાદ, 24 એપ્રિલ: Electric scooter fire: આંધ્ર પ્રદેશના વિજયવાડાથી સામે આવ્યો છે. જ્યાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટવાથી એક વ્યક્તિનું મોત થયું. જ્યારે પત્ની અને બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા … Read More