જામનગર શહેરમાં તહેવારો ને અનુલક્ષીને ફૂડ શાખાના દરોડા અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

મીઠાઈ-ફરસાણ ની ૧૦ દુકાનો માંથી મીઠાઈ-ફરસાણ ના નમૂના લેવાયા: ૧૬ કિલો અખાદ્ય તેલનો નાશ કરાયો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૨ નવેમ્બર: જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને … Read More