Fit gujarat cyclothon competition: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજયકક્ષાની ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ સ્પર્ધાને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

મોજીલા સૂરતીઓની સ્વાસ્થ્ય પ્રત્યે આવેલી જાગૃતિને બિરદાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાયકલ ચાલનથકી બિનચેપી રોગથી મુકિતની થીમ પર સાયકલોથોન યોજાઈ Fit gujarat cyclothon competition: ૭૫૦૦થી વધુ સૂરતીલાલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને સાયકલ … Read More