Ganga swarupa help money: રાજ્યની નિરાશ્રિત બહેનો માટે વરદાનરૂપ સાબિત થતી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના
98 હજારથી વધુ ગંગા સ્વરૂપા મહિલાઓને ફેબ્રુઆરી માસમાં રૂ. 25 કરોડથી વધુની સહાય Ganga swarupa help money: અમદાવાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને છેલ્લાં એક વર્ષમાં રૂ.137 કરોડથી વધુની સહાય ચૂકવાઇ … Read More
