સિવિલ હોસ્પિટલના સેવાયજ્ઞમાં સેવાભાવી સંસ્થા જોડાઇ, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ નિહાળી દર્દીનારાયણની સેવા માટે ગાડી ભેટ(gift for covid patient) આપી..!

gift for covid patient: સંવેદનશીલ સિવિલ તંત્રે વિના વિલંબે ગાડીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવી અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, 01 મેઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાગલગાટ એક વર્ષથી કોરોના સામે જંગ ખેલી … Read More