RJT Green Initiative: હરિત અભિયાન: રાજકોટ રેલ ડિવિઝન દ્વારા 1100+ છોડનું રોપણ
RJT Green Initiative: રાજકોટ રેલ ડિવિઝનની હરિત પહેલ: 1100થી વધુ છોડ રોપાયા અને વિતરણ કરાયા રાજકોટ, 21 સપ્ટેમ્બર: RJT Green Initiative: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ‘સ્વચ્છતા હી સેવા–2025’ અભિયાન હેઠળ … Read More