Pre Paid Smart Meter: પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત, ગુજરાત ઊર્જા મંત્રી કનુ દેસાઈએ આપી માહિતી- વાંચો વિગત

Pre Paid Smart Meter: વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર અંગે સરકારને સવાલ કર્યો હતો. ગાંધીનગર, 21 ફેબ્રુઆરીઃ Pre Paid Smart Meter: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સ્માર્ટ મીટરને લઈને … Read More