Heavy rain forecast: હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની કરી આગાહી
Heavy rain forecast: અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની … Read More