માસ્કના દંડમાં ડુપ્લીકેટ રસીદના નામે કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા ? સરકાર કેમ તપાસ કરતી નથી ?: ડૉ. મનિષ એમ. દોશી
અમદાવાદ, ૨૬ ડિસેમ્બર: માસ્કના દંડમાં એક જ નંબરવાળી બે રસીદ આપવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન ગુજરાતમાં માસ્ક વિના ફરે તો 1 હજારનો દંડ કરવામાં આવે છે જાગૃત નાગરિકને … Read More