Gandhi Nirvana Day: સનાતન ધર્મની સંસ્કૃતિ જ સશક્ત અભિવ્યક્તિ છે: રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન

Gandhi Nirvana Day: ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાસુમન કાર્યક્રમ અમદાવાદ, 30 જાન્યુઆરી: Gandhi Nirvana Day: ગાંધીનિર્વાણ દિન નિમિત્તે સવારે ગૂજરાત વિદ્યાપીઠના મોરારજી દેસાઈ મંડપમમાં શ્રદ્ધાસુમન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું … Read More