Harani Lake Tragedy: હરણી તળાવ દુર્ઘટના; મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવાનો આદેશ કર્યો
Harani Lake Tragedy: હરણી તળાવ દુર્ઘટનાને પગલે બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા દોડી આવ્યા વડોદરા, 18 જાન્યુઆરી: વડોદરા શહેરના હરણી તળાવમાં બનેલી કરુણાંતિકાને પગલે મુખ્યમંત્રી … Read More