Hera Pheri 3 Controversy: આખરે પરેશ રાવલે ફિલ્મ હેરા ફેરી 3 કેમ છોડી, વકીલે કર્યો ખુલાસો

Hera Pheri 3 Controversy: પરેશ રાવલના વકીલે એવું જણાવ્યું છે કે પરેશ રાવલે ફિલ્મ સાઇન કરી ત્યાર પછી પ્રોડક્શન ટીમ પાસેથી વારંવાર સ્ક્રીપ્ટ, સ્ક્રીન પ્લે અને ફાઇનલ કોન્ટ્રાક્ટની માંગ કરી … Read More