Important Weather Update: ગુજરાત સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં આવશે પલટો, વરસાદના એંધાણની

Important Weather Update: 25થી 27 ફેબ્રુઆરીએ જમ્મુ કાસ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ-બરફવર્ષાની તેમજ પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ હળવા-મધ્યમ વરસાદનું ઍલર્ટ અપાયું છે. અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ … Read More