Increased income from organic farming: ધો.8 પાસ ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ પાકોનું ઉત્પાદન કરી વાર્ષિક રૂ.12 લાખની આવક ઉભી કરી

Increased income from organic farming: સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા વાલજીભાઈએ બે એકર જમીનમાં નજીવા ખર્ચે ૨૦થી વધુ પાકોનું ઉત્પાદન … Read More