79th Independence Day: 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન

100 વર્ષ પહેલા, એક સંગઠનનો જન્મ થયો હતો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રાષ્ટ્રની 100 વર્ષની સેવા એ ખૂબ જ ગૌરવપૂર્ણ સુવર્ણ પૃષ્ઠ છે. વ્યક્તિગત વિકાસથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે, 100 વર્ષ સુધી ભારત માતાના કલ્યાણના ધ્યેય સાથે, સ્વયંસેવકોએ માતૃભૂમિના કલ્યાણ … Read More