Forest Festival-2021: જામજોધપુર ખાતે પ્રવાસનમંત્રી ના અધ્યક્ષ સ્થાને 72માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-2021ની ઉજવણી કરાઇ
Forest Festival-2021: કોરોનાકાળમાં વૃક્ષોની મહત્તા સૌને સમજાઇ છે, વધુ વૃક્ષો વાવી ગ્રીન ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા અપીલ કરતા મંત્રી જવાહરભાઇ ચાવડા મહાનુભાવોએ વિવિધ રોપાઓનું વાવેતર કરી, વૃક્ષરથને પ્રસ્થાન કરાવ્યું અહેવાલ: … Read More