જામનગરના હડિયાણામાં કન્યા શાળામાં વિદાયમાન સમારોહ યોજાયો.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૬ ઓક્ટોબર: શ્રી હડીયાણા કન્યા શાળામાં શાળાના મદદનીશ શિક્ષિકા પ્રવિણાબેન કગથરા વય મર્યાદાના કારણે નિવૃત થતા હોય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શ્રી હડીયાણા … Read More