Atmanirbhar gram yatra: શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
Atmanirbhar gram yatra: પાલનપુર ટાઉનહોલ ખાતેથી શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથને લીલીઝંડી આપી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૮ નવેમ્બર: … Read More